Bir sonraki

| Mummy Na Haath Ma Velan Chhe | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | મમ્મીના હાથમાં વેલણ |

0 Görünümler· 04/04/25
Linknito
Linknito
Aboneler
0

@kidssongsfun

Presenting : | Mummy Na Haath Ma Velan Chhe | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | મમ્મીના હાથમાં વેલણ |

#kids #mummy #cartoonvideo #cartoon

Album : Mummy Na Haath Ma Velan Chhe
Song : Mummy Na Haath Ma Velan Chhe
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital

મારી મમ્મીના હાથમાં વેલણ છે, વેલણ છે ઘરના સઘળા ચેતી જાજો (2)
ઘરમાં પોતું કર્યું છે, ઘર ભીનું ભીનું છે
ઓ પપ્પા આવતા નઈ, ભાઈ પગલાં પડતો નઈ
કેમ..કેમ..કેમ.., મમ્મીનાં હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે

ઓ ઊંદર આવતો નઈ કોઈના કપડાં કાપતો નઈ
ઓ બિલાડી આવતી નઈ દહી દૂધ ચાટતી નઈ
ઓ કુતરા ભસતો નઈ સોફા પર તું બેસતો નઈ
કે......મ......, મમ્મીના હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે

કુકર સિટી મારતું નઈ, ચમચી ચાળા પાડતી નઈ
કીટલી ગરમ થાતી નઈ, રકાબી તું રડતી નઈ
થાળી તું ખખડતી નઈ, રોટલી તું રીસાતી નઈ
કે......મ......, મમ્મીના હાથમાં વેલણ છે
મારી મમ્મીના હાથમાં વેલણ છે

♫Youtube Music https://bit.ly/2SRMuDN

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8

Daha fazla göster

 0 Yorumlar sort   Göre sırala


Bir sonraki