Up next

Chalo Jaiye Farva Liluda Van Maa | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચાલો જઈએ ફરવા લીલુડા વનમાં |

0 Views· 04/04/25
Linknito
Linknito
Subscribers
0

@kidssongsfun
Presenting : Chalo Jaiye Farva Liluda Van Maa | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચાલો જઈએ ફરવા લીલુડા વનમાં |

#balgeet #kids #cartoonvideo #cartoon

Song : Chalo Jaiye Farva Liluda Van Maa
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital

ચાલો જઈએ ફરવા, ચાલો જઈએ રમવા લીલુડા વનમાં (2)
ઉંચા ઉંચા ડુંગરા, કુદે કેવા ઝરણાં, લીલુડા વનમાં (2)
ચાલો જઈએ ફરવા, ચાલો જઈએ રમવા, લીલુડા વનમાં (2)

ઉડે રે પતંગિયા, બોલે રે મોરલિયા,લીલુડા વનમાં (2)
ટહુકે રે કોયલડી, નાચે કેવી ઢેલડી, મોર ઢેલ બેલડી, લીલુડા વનમાં
ચાલો જઈએ ફરવા, ચાલો જઈએ રમવા, લીલુડા વનમાં (2)

ધોળા ધોળા સસલા, આમતેમ કુદતા, લીલુડા વનમાં (2)
અમને બહુ ગમતા, એની પાછળ દોડતા, હાથમાં નથી આવતા, લીલુડા વનમાં
ચાલો જઈએ ફરવા, ચાલો જઈએ રમવા લીલુડા વનમાં (2)

વડલા હેઠે બેસતા, એની ઉપર ચડતા, લીલુડા વનમાં (2)
વડવાઈએ ઝૂલતા, લાંબા હીંચકા ખાતા, ઝુમતા ને નાચતા, લીલુડા વનમાં
ચાલો જઈએ ફરવા, ચાલો જઈએ રમવા લીલુડા વનમાં (2)

ઝાડવે ઝાડવે ફરતા, ફળ ઘણા તોડતા, લીલુડા વનમાં (2)
કેરી કેળા ખાતા ખિસ્સા ભરી લેતા, ભાઈબંધો ને વહેચતા, લીલુડા વનમાં
ચાલો જઈએ ફરવા, ચાલો જઈએ રમવા લીલુડા વનમાં (3)

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8

Show more

 0 Comments sort   Sort By


Up next